નોઇડામાં ઈટલથી આવેલા એક વ્યક્તિને કોરોનાવાયરસની અસર હોવાનું સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ માં હડકંપ મચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈટલીથી આવ્યા બાદ આ માણસે આગરમાં એક પાર્ટી રાખી હતી. જેમાં નોઈડાની સ્કૂલના બે બાળકો સહિત પાંચ લોકો સામેલ થયા હતા.