કોરોના વાયરસને લીધે માર્કેટમાં કરેક્શન જોવા મળ્યુ: પારસ એડનવાલા - corona virus causes market correction paras adenwala | Moneycontrol Gujarati
Get App

કોરોના વાયરસને લીધે માર્કેટમાં કરેક્શન જોવા મળ્યુ: પારસ એડનવાલા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું પારસ એડનવાલા પાસેથી.

અપડેટેડ 07:12:50 PM Mar 03, 2020 પર
Story continues below Advertisement

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં વધારો જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કેપિટલ પોર્ટફોલિયો એડવાઇઝર્સના એમડી, પારસ એડનવાલા પાસેથી.

પારસ એડનવાલાનું કહેવુ છે કે કોરોના વાયરસને લીધે માર્કેટમાં કરેક્શન જોવા મળ્યુ. ચીનમાં અર્થતંત્રની સાથે અન્ય દેશોમાં પણ અસર થશે. જો આને અટકાવવામાં ન આવ્યું તો મુશ્કેલી વધશે. કોરોનાનો ભય વાસ્તવિક પરિસ્થિતિ કરતા વધુ. હાલ બધા જ માર્કેટ ઓવરસોલ્ડ છે.

પારસ એડનવાલાના મતે ડાઓનું કરેક્શન પણ ટેક્નિકલ હતું. કોરોનાવાયરસની દવા હજુ સુધી નહિ મળતા ભિતી વધી. વાયરસની દવા લાવવી વધુ જરૂરી છે. ભારતનું હાયજિન સ્તર અન્ય દેશ કરતા સારૂ હોવાથી કોરોનાનો ભય ઓછો છે.

પારસ એડનવાલાના મુજબ ઑટો મોબાઇલ અને ઇન્ફ્રામાં ટર્નઅરાઉન્ડથી ક્રેડિટ ગ્રોથ દેખાશે. કૉન્કૉલમાં કોરોનાની દવા શોધવા પર ભાર મૂકતો જોવા મળશે. ફાર્મા કંપનીઓના નંબર્સ સારા જોવા મળ્યા. ફાર્મા સેક્ટર પર હાલ પૉઝિટીવ મત છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2020 10:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.