M&Mના પવન ગોયન્કાનું એવું કહેવું છે કે BS-IXનું પરિવર્તન ઈન્ડસ્ટ્રી માટે મોટો પડકાર છે. કોરોના વાયરસને કારણે BS-VIનું પરિવર્તન થોડું ધીમું પડી શકે છે. કોરોના વાયરસથી BS-IVના ઉત્પાદન પર અસર નથી પડી. કોરોના વાયપસનો શરૂઆતી ડર ઓછો થયો છે. કોરોના વાયરસને કારણે BS-VIને અસર પહોંચશે. Q1 FY21માં BS-VIની માગ થોડી ઓછી રહેશે. BS-VIને કિંમતો વધવાને કારણે Q1માં મોટી અસર જોવા મળશે. ડિમાન્ડ અને સપ્લાય બન્ને Q1માં ઓછા રહેશે.