DBS ગ્રુપના MD અને ચીફ ઈકોનોમિસ્ટ તૈમુર બૈગ સાથે આજે નેટવર્કે કોરોનાની વૈશ્વિક અર્થતંત્ર પરની અસર અંગે વાત કરી હતી અને તેમનું કહેવું છે કે ચીન કરતા અન્ય દેશોમાં વધુ અનિશ્ચિતતા છે. 2020માં ચીનનો ગ્રોથ 5%ની આસપાસ રહી શકે. ચીન કરતા અન્ય દેશોમાં વધુ અનિશ્ચિતતા છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવે એવું નથી લાગતું.
ભારતમાં જે વ્યાજદરમાં તફાવત છે તે ઘટતો રહેશે. વાયરસની વધારે અસર આવે તો ડેવલપ માર્કેટમાં ખરીદી કરવી. ભારત માટે નજીકના ગાળામાં 5%ના ગ્રોથનું અનુમાન છે.