આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ - discussed today is top stocks that will stir | Moneycontrol Gujarati
Get App

આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:42:29 AM Mar 04, 2020 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    બંધન બેન્ક -
    છેલ્લા ગુરૂવારે RBIએ બંધન બેન્ક પરથી બેન હટાવ્યો હતો. નવી બ્રાન્ચ ઓપન કરવા ઉપર લગાવ્યો હતો બેન. CY2020 સુધીમાં બેન્ક 250 નવી બ્રાન્ચ ખોલશે.

    લ્યુપિન પર ક્રેડિટ સુઇસ -
    ક્રેડિટ સુઇસે લ્યુપિન પર આઉટપર્ફોમિંગના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 810 રાખો.

    લ્યુપિન પર મોર્ગન સ્ટેનલી -
    મોર્ગન સ્ટેનલીએ લ્યુપિન પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 948 રાખો.

    ગુજરાત ગેસ પર જેફરીઝ -
    જેફરીઝે ગુજરાત ગેસ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 360 પ્રતિ શેરના આપ્યા.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 03, 2020 9:25 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.