ડાઓ ફ્યૂચરમાં 100 પોઇન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 5 ટકાના ઘટાડા બાદ F&O ફ્યૂચરમાં પણ ટ્રેડિંગ રોકાઇ છે. શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા અમેરિકાના બજાર છે. નીચલા સ્તરેથી લગભગ 750 પોઇન્ટ રિકવર થઇને ડાઓ બંધ છે. S&P 500 અને નાસ્ડેકમાં લગભગ 2 ટકાનો ઘટાડો છે.
કોરોનાના મોર્ચે સ્થિતી નહી સુધરતા દબાણ છે. એનર્જી શેર્સમાં સૌથી વધુ દબાણ છે. સારા રોજગાર આંકડાઓથી ટેકો નહી મળ્યો. ફેબ્રુઆરીમાં 2.75 લાખ નવી નોકરિઓ જોડાઈ છે. 1.75 લાખ નવી નોકરિઓ જોડાવવાનો હતો અનુમાન છે. USમાં 10 વર્ષની બૉન્ડ યીલ્ડ રેકોર્ડ નીચલા સ્તર પર પ્રથમ વાર 0.25 ટકાની નીચે યીલ્ડ છે.
ક્રૂડ કિંમતોમાં 30 ટકાનો ઘટાડો, $36 પાસે બ્રેન્ટ છે. OPEC+માં ડીલ નહી થવાથી Price War શરૂ છે. ક્રૂડ ઉત્પાદનમાં કાપને લઇને કરાર નહી થયા. OPEC અને સહયોગીઓ વચ્ચે નહી થઇ ડીલ. કોરોનાને ધ્યાનમાં રાખી ઉત્પાદન ઘટાડવા પર સહમતિ નહીં. રશિયાએ ઉત્પાદન ઘટાડવા પર ઇનકાર કર્યો છે. સાઉદી અરામકોના શેર IPO પ્રાઇઝની નીચે છે.
કોરોના દર્દીઓની સંખ્યા 103,168 થઇ છે. દુનિયા ભરમાં અત્યાર સુધી 3507 લોકોના મૃત્યુના સમાચાર મળ્યા છે. ઇટલીમાં દોઢ કરોડ લોકો પર ટ્રાવેલ પ્રતિબંધ છે. ઇટલીમાં સ્કૂલ, જીમ, મ્યુઝિયમ, નાઇટકલબ બંધ છે. ઇટલીમાં મરનાર લોકોની સંખ્યા 230 થઇ છે.