અપોલો હોસ્પિટલ્સના જૉઇન્ટ એમડી અને FICCIના પ્રેસિડન્ટ, ડૉ. સંગીતા રેડ્ડીનું કહેવુ છે કે કોરોના વાયરસથી સુરક્ષા માંટે સરકારા મોટા મોટા પગલા લઇ રહી છે. સરકારે 31 ટેસ્ટિંગ લેબ પણ ખોલ્યા છે. કોરોનો વાયરસ માટે સરકારી દવાખાનામં સારો સારવાર મળી રહે છે. સરકારે તો સરકારી દવાખાનામાં ધ્યાન રાખ્યું છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ સારી સુરક્ષા મળી શકે એનું ધ્યાને રાખવો જોઇએ.