આર્થિક મોર્ચા પર કોરોનાથી લિપટવા માટે સરકારે ઉઠાવ્યા મોટા પગલા, લાવશે આર્થિક પેકેજ - government takes big steps to tackle corona on economic front will bring economic package know what is special | Moneycontrol Gujarati
Get App

આર્થિક મોર્ચા પર કોરોનાથી લિપટવા માટે સરકારે ઉઠાવ્યા મોટા પગલા, લાવશે આર્થિક પેકેજ

આર્થિક મોરચે રહેલી સમસ્યાઓ દૂર કરવા માટે સરકારે પગલા લેવાના શરૂ કરી દીધા છે.

અપડેટેડ 03:51:41 PM Mar 23, 2020 પર
Story continues below Advertisement

આર્થિક મોરચે રહેલી સમસ્યાઓ દૂર કરવા માટે સરકારે પગલા લેવાના શરૂ કરી દીધા છે. અને આજે પહેલું પગલું ફાર્મા સેક્ટર માટે લેવામાં આવ્યું છે.. કેબિનિટે બલ્ક ડ્રગ્સ અને મેડિકલ ડિવાઈસનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે.

કેબિનેટ દ્વારા આપવામાં આવી મંજૂરી. મેડિકલ ડિવાઈસના ઉત્પાદન વધારવા માટે ઈન્સેન્ટિવ પેકેજ. Bilateral Netting of Qualified Financial Contracts Bill, 2020ની મંજૂરી. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવાની મંજૂરી છે.

આજે COVID-19 ફાઈનાન્શિયલ ટાસ્ક ફોર્સની બેઠક છે. બેઠકમાં એવિએશન, હોટલ, ટૂર & ટ્રાવેલ, MSME પર ફોકસ છે. બેઠકમાં પોલ્ટ્રી અને ફિશયરી સેક્ટરને રાહત આપવા પર વિચાર છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વડાપ્રધાનની વીડિયો કોન્ફરન્સ છે.

આર્થિક પેકેજની તૈયાર

સૂત્રોના મુજબ ટેક્સમાં અમુક સમય માટે મળી શકે છે રાહત. કેટલાક મહિના સુધી GSTની ચૂકવણીમાં રાહત છે. લોનની ચૂકવણી માટે સમય મળી શકે છે. NPAની સમય મર્યાદા 60 દિવસ સુધી વધારવામાં આવી શકે છે. ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરના તર્જ પર 12 હજાર કરોડ રૂપિયાનું પેકેજ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 20, 2020 1:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.