આર્થિક મંદીના આ તબક્કામાં સારા સમાચાર છે. જાન્યુઆરીમાં આઈઆઈપીનો ગ્રોથ અનુમાનથી સારી રહી છે. અનુમાન 0.63 ટકાનો હતો પરંતુ તે 2 ટકા પર આવ્યો છે, જે પહેલાના -0.3 ટકા કરતા ઘણો વધ્યો છે.
આર્થિક મંદીના આ તબક્કામાં સારા સમાચાર છે. જાન્યુઆરીમાં આઈઆઈપીનો ગ્રોથ અનુમાનથી સારી રહી છે. અનુમાન 0.63 ટકાનો હતો પરંતુ તે 2 ટકા પર આવ્યો છે, જે પહેલાના -0.3 ટકા કરતા ઘણો વધ્યો છે.
મહીના દર મહીના આધાર પર જાન્યુઆરીમાં માઇનિંગ સેક્ટરનો ગ્રોથ 5.4 ટકાથી ઘટીને 4.4 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર જાન્યુઆરીમાં ઈલેક્ટ્રિસિટી સેક્ટરનો ગ્રોથ -0.1 ટકાથી વધીને 3.1 ટકા રહ્યો છે.
મહીના દર મહીના આધાર પર જાન્યુઆરીમાં કેપિટલ ગુડ્સ સેક્ટરની ગ્રોથ -18.2 ટકાથી વધીને -4.3 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર જાન્યુઆરીમાં પ્રાઈમરી ગુડ્સ સેક્ટરનો ગ્રોથ -2.2 ટકાથી ઘટીને -1.8 ટકા રહ્યો છે.
મહીના દર મહીના આધાર પર જાન્યુઆરીમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરની ગ્રોથ -6.7 ટકાથી વધીને -4 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર જાન્યુઆરીમાં કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સ સેક્ટરનો ગ્રોથ -3.7 ટકાથી વધીને -0.3 ટકા રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.