બજારની સ્થિતી પર નાણાં મંત્રી - minister of finance on market position | Moneycontrol Gujarati
Get App

બજારની સ્થિતી પર નાણાં મંત્રી

નિર્મળા સીતારમણે કહ્યું કે સરકાર બધી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.

અપડેટેડ 04:37:45 PM Mar 14, 2020 પર
Story continues below Advertisement

ઇક્વિટી માર્કેટમાં કોરોના વાયરસના કારણે વોલેટેલિટી પર નાણાં મંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે સરકાર બધી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જ્યારે જરૂરત લાગશે RBI તેના હિસાબથી વ્યાજ દર ઘટાડવા પર નિર્ણય લેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 14, 2020 1:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.