માર્કેટમાં આગળ મોટી રિકવરી આવશે: આશિષ સોમૈયા - next big recovery in the market ashish somaiya | Moneycontrol Gujarati
Get App

માર્કેટમાં આગળ મોટી રિકવરી આવશે: આશિષ સોમૈયા

આશિષ સોમૈયાનું કહેવુ છે કે બજારમાં 2-3 સપ્તાહ માર્કેટમાં ઘણો ઘટાડો જોવા મળ્યો.

અપડેટેડ 06:57:35 PM Mar 13, 2020 પર
Story continues below Advertisement

મોતિલાલ ઓસવાલ એએમસીના સીઈઓ, આશિષ સોમૈયાનું કહેવુ છે કે બજારમાં 2-3 સપ્તાહ માર્કેટમાં ઘણો ઘટાડો જોવા મળ્યો. બજારનો ઘટાડો એ કોરોના વાયરસની અસર છે. કોરોનાની અર્થતંત્ર પર કેટલી અસર થઇ તે 6 મહિના પછી જ ખબર પડશે.

આશિષ સોમૈયાના મતે દરેક દેશે પોતાની બોર્ડર પર રોક લગાવી. જે સેક્ટર્સ પર ધીમી ગ્રોથ હતી તેના પર વધુ અસર જોવા મળી. હજુ આગળ વ્યાજ દર ઘટવાની શક્યતા. માર્કેટમાં આગળ મોટી રિકવરી આવશે. ઑટો સેક્ટરમાં આગળ રિકવરીની અપેક્ષા છે. GST રેટ ઘટાડ્યા બાદ પણ કલેક્શન વધ્યુ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 12, 2020 2:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.