આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધારા મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના સીઆઈઓ મિહિર વોરા પાસેથી.

મિહિર વોરાનું કહેવુ છે કે માર્કેટ ઘટાડાને હાલ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. માર્કેટમાં ધીરે ધીરે પોર્ટફોલિયો બાંધી શકાય. માર્કેટે બોટમ બનાવ્યું છે તે કહેવું હાલમાં મુશ્કેલ છે. માર્કેટમાં હાલ લોકો કોઇ પણ ભાવે વેચી રહ્યાં છે.
મિહિર વોરાના મતે હાલ માર્કેટમાં આવનારા 1-2 મહિના સુધી કેશ ઇનફ્લો આવતો રહેશે. માર્કેટ હજુ જો પેનિક મોડમાં રહેશે તો સ્લોડાઉન રહેશે. સ્થાનિક કન્ઝમ્પશન સેક્ટરમાં રોકાણ કરીશું. હજુ અર્થતંત્રની રીતે આવનારા 6 મહિના આવો માહોલ રહેશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.