ગરમીની શરૂઆત પહેલા વરસાદની આગાહી - precipitation forecast before the onset of heat | Moneycontrol Gujarati
Get App

ગરમીની શરૂઆત પહેલા વરસાદની આગાહી

રાજ્યમાં હાલ અમુક વિસ્તારોમાં સામાન્ય ગરમીની શરૂઆત થઇ ગઇ છે.

અપડેટેડ 09:33:33 AM Mar 05, 2020 પર
Story continues below Advertisement

રાજ્યમાં હાલ અમુક વિસ્તારોમાં સામાન્ય ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે સંપૂર્ણપણે ઉનાળો શરૂ થાય તે પહેલા જ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 5મી માર્ચના રોજ વાતાવરણમાં પલટો આવશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે 5મી મારચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો અમુક અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના છે. ડાંગ, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, વસલાડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 04, 2020 4:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.