આજે ફરી સંસદમાં દિલ્હીની હિંસા મુદ્દે હંગામો થયો છે. આજે ફરી એકવાર લોકસભા અને રાજ્યસભામાં હંગામો વિપક્ષો દ્વારા કરવામાં આવ્યો હતો. આ બાદ રાજ્યસભામાં પણ મોકૂફ રાખવામાં આવી હતી અને બપોરે બે વાગ્યા સુધી લોકસભાને પણ મોકૂફ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે CAA લાવ્યા બાદ દિલ્હીમાં હિંસા ફાટી નીકળી હતી જેના કારણે, લોકોના મોત પણ થયા હતા.