આ સાથે કોરોના વાયરસના કારણે માર્કેટમાં વોલેટેલિટીને પહોંચી વળવા માટે RBI નજર રાખી રહ્યું છે. RBIએ કહ્યું કે વૈશ્વિક માર્કેટમાં મોટી વોલેટેલિટી જોવા મળી રહી છે. જેનું કારણ છે કોરોના વાયરસની ચિંતા. વૈશ્વિક માર્કેટની અસર ભારતીય માર્કેટ પર ન પડે તે માટે જરૂરી પગલા લઇ રહ્યા છે. આ સાથે ફાઇનાન્શિયલ માર્કેટ યોગ્ય રીતે કાર્યરત રહે તે માટે જરૂરી પગલા લેવા તૈયાર છે અને માર્કેટમાં વિશ્વાસ અને સ્થિરતા રાખવા માટે જરૂરી પગલા લઇશું.