રિટેલ મોંઘવારીમાં ઘટાડો, ફેબ્રુઆરીમાં 4.1% - retail inflation declines 41 in february | Moneycontrol Gujarati
Get App

રિટેલ મોંઘવારીમાં ઘટાડો, ફેબ્રુઆરીમાં 4.1%

ફેબ્રુઆરીમાં રિટેલ મોંધવારીમાં ઘટાડો જાવા મળ્યો છે. ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર 7.59 ટકાથી ઘટીને 4.1 ટકા પર આવી ગઇ છે.

અપડેટેડ 06:57:35 PM Mar 13, 2020 પર
Story continues below Advertisement

ફેબ્રુઆરીમાં રિટેલ મોંધવારીમાં ઘટાડો જાવા મળ્યો છે. ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર 7.59 ટકાથી ઘટીને 4.1 ટકા પર આવી ગઇ છે. આ સમયગાળામાં કન્ઝ્યુમર, ફૂડ પ્રાઇઝ ઇન્ફ્લેશન જાન્યુઆરીના 13.63 ટકાથી ઘટીને 10.81 ટકા પર રહી છે.

મહીના દર મહીના આઘાર પર ફેબ્રુઆરીમાં શાકભાજીનો મોંઘવારી 50.19 ટકાથી ઘટીને 31.61 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ફ્યૂલ અને વીજળીના મોંઘવારી 3.66 ટકાથી વધીને 6.36 ટકા રહી છે.

મહીના દર મહીના આઘાર પર ફેબ્રુઆરીમાં હાઉસિંગનો મોંઘવારી 4.20 ટકાથી વધીને 4.24 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર 5.25 ટકાથી ઘટીને 5.23 ટકા રહ્યા છે.

મહીના દર મહીના આઘાર પર ફેબ્રુઆરીમાં કપડા અને ચપલના મોંઘવારી દર 1.91 ટકાથી વધીને 2.05 ટકા થઈ ગઈ છે. મહીના દર મહીના આઘાર પર ફેબ્રુઆરીમાં દાળના મોંઘવારી દર 16.71 ટકાથી ઘટીને 16.61 ટકા થઈ ગઈ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 12, 2020 6:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.