સપ્તાહના પહેલા કારોબારી દિવસે રૂપિયાની શરૂઆત નબળાઇ સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 29 પૈસા ઘટીને 74.03 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 73 પૈસા તૂટીને 73.74 ના સ્તર પર બંધ થયો હતો.