સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 21400 ની નીચે ખૂલ્યો | Moneycontrol Gujarati
Get App

સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 21400 ની નીચે ખૂલ્યો

સેન્સેક્સ 316.45 અંક એટલે કે 0.44 ટકાના ઘટાડાની સાથે 71167.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 21.85 અંક એટલે કે 0.10 ટકાના ઘટાડા સાથે 21.434.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

અપડેટેડ 10:05:18 AM Dec 18, 2023 પર
Story continues below Advertisement

Market Open: સપ્તાહના શરૂઆતી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. બજારની શરૂઆત ઘટાડાની સાથે થઈ છે. સેન્સેક્સ 316.45 અંક એટલે કે 0.44 ટકાના ઘટાડાની સાથે 71167.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 21.85 અંક એટલે કે 0.10 ટકાના ઘટાડા સાથે 21.434.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

Baja Auto, Eicher Motors, Divis Lab, Bajaj Finance અને Titan નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા છે. JSW Steel, Coal India, ITC, M&M અને Power Grid નિફ્ટીનાં ટૉપ લૂઝર રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 18, 2023 9:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.