કોરોના વાયરસને કારણે સેનિટાઈઝર અને સાબુની માગમાં કેટલો વધારો થયો છે તે અંગે આજે નેટવર્કે ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સના સીઈઓ અને એમડી વિવેક ગંભીર સાથે વાત કરી હતી.
વિવેક ગંભીરનું કહેવુ છે કે હેન્ડ સેનિટાઈઝર અને સાબૂની માગમાં હંગામી ઉછાળો આવ્યો. સાબૂની કિંમતોમાં 5%નો વધારો કર્યો છે. ગ્રામીણ બજારોમાં હવે ધીરેધીરે રિકવરી આવી રહી છે.