કોરોનાને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ - state department of health alerts corona | Moneycontrol Gujarati
Get App

કોરોનાને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ

કોરોનાને લઇ રાજ્યનું આરોગ્ય વિભાગ સતત એલર્ટ છે. એરપોર્ટ પર સતત તપાસની કામગારી શરૂ છે.

અપડેટેડ 02:01:37 PM Mar 05, 2020 પર
Story continues below Advertisement

કોરોનાને લઇ રાજ્યનું આરોગ્ય વિભાગ સતત એલર્ટ છે. એરપોર્ટ પર સતત તપાસની કામગારી શરૂ છે. તો એરપોર્ટ પર થર્મલ સ્કેનર મશીન પણ મુકાયા છે. વિદેશથી આવતા દરેક પ્રવાસીઓનું સ્ક્રિનિંગ થઇ રહ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોરોના વાયરસ અંગે નિવેદન આપતા કહ્યું કે વાયરસને લઇને તંત્ર એલર્ટ છે. કેન્દ્ર તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે. સાથે જ ગુજરાત સરકાર પણ આ અંગે જાગૃત છે. તો એરપોર્ટ પર પણ સઘન ચેકિંગ થઇ રહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 04, 2020 3:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.