નિફ્ટીમાં નીચે 7830-7870પર સપોર્ટ: પ્રદીપ પંડ્યા - support nifty at 7830-7870 below pradeep pandya | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં નીચે 7830-7870પર સપોર્ટ: પ્રદીપ પંડ્યા

FIIsની F&Oમાં એક્શન ઓછી થઇ. FIIsએ સ્ટૉક ફ્યુચર્સમાં ₹1096કરોડ ખરીદ્યા.

અપડેટેડ 04:58:24 PM Mar 20, 2020 પર
Story continues below Advertisement

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ₹45CR ખરીદ્યા(શૉર્ટ કવરિંગ). FIIsની F&Oમાં એક્શન ઓછી થઇ. FIIsએ સ્ટૉક ફ્યુચર્સમાં ₹1096કરોડ ખરીદ્યા. શૉર્ટ કવરિંગ સાથે અમુક ફ્રેશ લૉન્ગ પણ થયા. નિફટીમાં આગળ અપસાઇડ માટે 8225જાળવવા જરૂરી છે.

નિફટીમાં 8550-8750પર અવરોધ છે. પૉઝિશનલ શૉર્ટ્સ માટે સ્ટોપલોસ 8750રાખો. નિફ્ટીમાં નીચે 7830-7870પર સપોર્ટ છે.

નિફ્ટી બેન્કનું તેજી માટે 19900 પર ટકવું જરૂરી છે. અપસાઇડ પર 20270-21000-21180 મહત્વના સ્તર છે. નિફ્ટી બેન્કમાં પૉઝિશનલ શૉર્ટ્સ માટે 21500 સ્ટોપલોસ રાખો. 19900 નીચે નિફ્ટી બેન્કમાં 19400-18700ના સ્તર દેખાશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 20, 2020 9:40 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.