ટેલિકોમ કંપનીઓ પર સુપ્રિમ કોર્ટ વધુ કડક - supreme court more stringent on telecom companies | Moneycontrol Gujarati
Get App

ટેલિકોમ કંપનીઓ પર સુપ્રિમ કોર્ટ વધુ કડક

ટેલિકોમ કંપનીઓ પર સુપ્રિમ કોર્ટે વધુ કડક વલણ અપનાવ્યું છે.

અપડેટેડ 01:58:40 PM Mar 19, 2020 પર
Story continues below Advertisement

ટેલિકોમ કંપનીઓ પર સુપ્રિમ કોર્ટે વધુ કડક વલણ અપનાવ્યું છે. આજે જાહેર કરેલા આદેશ અનુસાર કંપનીઓને પેનલ્ટી, વ્યાજ ભરવાનું રહેશે તેમજ કોર્ટે કહ્યું છે કે હવે કંપનીઓની કોઈ દલીલ સાંભળવામાં આવશે નહીં.

ટેલિકોમ કંપનીઓ દ્વારા સેલ્ફ અસેસમેન્ટ નહીં. કંપનીઓને પેનલ્ટી, વ્યાજ ભરવાનું રહેશે. ટેલિકોમ કંપનીઓના પગલાંઓ ચલાવી લેવાય નહીં. સેલ્ફ અસેસમેન્ટ પાછળ કંપનીના MDઓ જવાબદાર છે.

હવે કંપનીઓની કોઈ દલીલ સાંભળવામાં આવશે નહીં. આગામી સુનાવણીમાં સરકારની રાહત યોજના પર વિચાર છે. સરકારના રેસક્યૂ પ્લાન પર આગળ સુનાવણી કરીશું. બે અઠવાડિયા બાદ AGR કેસની સુનાવણી થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 18, 2020 1:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.