માસ્કની આછત આવી શકે - the mask may be lacking | Moneycontrol Gujarati
Get App

માસ્કની આછત આવી શકે

જોકે આ પહેલાથી જ અન્ય દેશોમાં ફેલાયેલો હતો અને ત્યાં માસ્કની માગમાં પણ વધારો થયો હતો.

અપડેટેડ 01:18:31 PM Mar 13, 2020 પર
Story continues below Advertisement

કોરોના વાયરસના ભયને કારણે લોકોમાં સેનિટાઈઝર અને માસ્કની માગ વધી છે. પરંતુ હાલ કંપનીઓ દ્વારા સપ્લાય ન થતાં મેડિકલમાં તેની અછત જોવા મળી રહી છે.

આખા વિશ્વમાં કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે. જોકે આ પહેલાથી જ અન્ય દેશોમાં ફેલાયેલો હતો અને ત્યાં માસ્કની માગમાં પણ વધારો થયો હતો. અમદાવાદથી માસ્ક સપ્લાય કરનારાનું કહેવું છે કે આવનારા સમયમાં રો મટિરિયલ ન મળતા ઉત્પાદન આવનારા સમયમાં ઘટી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 12, 2020 4:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.