કોરોના કેસની સંખ્યા 60 પર પહોંચી - the number of corona cases reached 60 | Moneycontrol Gujarati
Get App

કોરોના કેસની સંખ્યા 60 પર પહોંચી

ભારતમાં કોરોના વાયરસના કુલ 60 કેસ નોંધાયા છે. જોકે આમાંથી 3 લોકો સારવારથી ભય બહાર છે.

અપડેટેડ 07:52:35 PM Mar 12, 2020 પર
Story continues below Advertisement

ભારતમાં કોરોના વાયરસના કુલ 60 કેસ નોંધાયા છે. જોકે આમાંથી 3 લોકો સારવારથી ભય બહાર છે. કેરળ અને જમ્મુમાં બધા સ્કુલ અને કોલેજોને હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. એર ઇન્ડિયાની મિલાનથી આવેલી ફ્લાઇટના મુસાફરોને દિલ્હીમાં અલગ રાખવામાં આવ્યા અને બધા પેસેન્જરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.

ઇરાનમાં ફસાયેલા ભારતીયોને પરત ભારત લાવવા પર વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં માહિતી આપી કે સરકાર તેમને પરત લાવવાના પુરા પ્રયત્નોમાં છે. આ સાથે ટર્કી અને જમાયકાએ પણ તેનો પહેલો કોરોના વાયરસનો કેસ નોંધાવ્યો છે. દુનિયાભરમાં કુલ 1,15,000 લોકોને વાયરસની અસર થઇ છે જેમાંથી 4200થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 11, 2020 4:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.