કોરોનાને કેસમાં વઘારો થઈ રહ્યો છે. આજે નવા બે કેસ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ લખનઉમાં ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો. કોરોનાન દર્દીઓની સંભાળ કરતા હતા ડોક્ટર. મહારાષ્ટ્ર પુણેમાં એક મહિલાને કેસ પોઝિટિવ આવ્યો. મહિલાએ ફ્રાન્સ અને નેધરલેન્ડની યાત્રા કરી હતી. સરકારે નવી હેલ્પલાઈન 1075 જાહેર કરી. રેલવેએ પ્રવાસીઓની ઘટતી સંખ્યાને પગલે 76 ટ્રેન રદ્દ કરી.