સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ - week is beginning to stir what will stocks | Moneycontrol Gujarati
Get App

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 03:51:21 PM Mar 16, 2020 પર
Story continues below Advertisement

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટ્રાન્સફોરમર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઈન્ડિયા -
પાવર ગ્રિડ કોર્પોરેશન પાસેથી ₹130 કરોડના ઓર્ડર મળ્યા.

ઓઈલ એન્ડ ગેસ પર સીએલએસએ -
સીએલએસએએ ઓઈલ એન્ડ ગેસ પર ખરીદારીના રેટિંગ પર રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹180 થી ઘટાડીને ₹80 આપ્યા.

ઓઈલ એન્ડ ગેસ પર મેક્વાયરી -
મેક્વાયરીએ ઓઈલ એન્ડ ગેસ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1135 નો આપ્યો.

પીવીઆર/આઈનોક્સ/જુબિલન્ટ ફૂડ્ઝ/વેસ્ટલાઇફ -
મોટાભાગના રાજ્યોમાં સિનેમાઘર અને મોલ બંધ કરવામાં આવ્યા.

વૅરોક એન્જીનિયરિંગ -
રિલાયન્સ MFએ 12.91 લાખ શેર્સ ખરીદ્યા. ₹232/શેરના  ભાવે ખરીદ્યા શેર્સ છે.

ટાટા મોટર્સ ડીવીઆર -
ટાટા સન્સે 82.29 લાખ શેર્સ ખરીદ્યા. ₹46.91/શેરના ભાવે ખરીદ્યા શેર્સ.

ટાટા સ્ટીલ -
ટાટા સન્સે ₹77.94 લાખ શેર્સ ખરીદ્યા. ₹300.5/શેરના ભાવે ખરીદ્યા શેર્સ.

ડિક્સન ટેક્નોલૉજી/બીપીએલ/તનેજા એરો -
એરક્રાફ્ટ MRO ટેક્સ 18%  થી ઘટાડીને 5% કર્યો. મોબાઇલ ફોન પર ટેક્સ 12% થી વધારીને 18% કર્યો. ફર્ટિલાઇઝર, ફૂટવેર પર દર વધારવા પ્રસ્તાવ રાખ્યો. આર્થિક મંદી, કોરોના વાયરસના કારણે દર વધારવા પ્રસ્તાવ રાખ્યો. ટેક્સટાઇલ પર દર ઘટાડવાનો પ્રસ્તાવ મોકુફ રાખ્યો.

એસબીઆઈ કાર્ડ પર મેક્વાયરી -
મેક્વાયરીએ એસબીઆઈ કાર્ડ પર લક્ષ્યાંક ₹1025/શેરના આપ્યા.

ફ્રર્ટિલાઈઝર સ્ટોક પર ફોકસ -
યુરીયાના ઉત્પાદનને વેગ આપશે સરકાર. 30 યુનિટના ફિક્સ કોસ્ટ રૂપે 350 મેટ્રિક ટન દીઠ સરકાર પૂરા પાડશે. કેબીનેટના નિર્ણયના પરિણામે ખાતર કંપનીઓને ₹5,600 કરોડ મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 16, 2020 8:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.