Q3માં વેચાણ વધવાની સાથે માર્જિન વધે છે કે નહીં તે જોવું - સુનિલ સુબ્રમણ્યમ | Moneycontrol Gujarati
Get App

Q3માં વેચાણ વધવાની સાથે માર્જિન વધે છે કે નહીં તે જોવું - સુનિલ સુબ્રમણ્યમ

સુનિલ સુબ્રમણ્યમના મતે સરકારના પગલાથી અસર થોડી ઓછી થશે. ટેરિફની સ્થિતિ ન બદલાય ત્યાં સુધી FIIsની ખરીદી નહીં આવે. DIIsની ખરીદી માટે સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. હવે મધ્યમ ગાળાના આઉટલૂક સાથે રોકાણ કરવું જોઈએ. Q2ની પરિણામ સિઝનથી વધુ અપેક્ષા ન રાખવી જોઈએ.

અપડેટેડ 04:40:37 PM Sep 25, 2025 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO સુનિલ સુબ્રમણ્યમ પાસેથી.

સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે FIIs સતત વેચવાલી કરી રહ્યા છે. DIIs ખરીદી કરી રહ્યા છે પણ તેજી જોવા નથી મળી. DIIsની ખરીદી છતાં પણ સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. FIIs લાર્જ કેપ વેચી રહ્યા છે, DIIsની મિડકેપમાં ખરીદી છે. ટેરિફની અસરને લીધે ભારતીય અર્થતંત્રના ગ્રોથની ચિંતા છે.

Closing Bell – સતત પાંચમા દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો; નિફ્ટી 24,900 ની નીચે, સેન્સેક્સ 520 પોઈન્ટ નીચે

સુનિલ સુબ્રમણ્યમના મતે સરકારના પગલાથી અસર થોડી ઓછી થશે. ટેરિફની સ્થિતિ ન બદલાય ત્યાં સુધી FIIsની ખરીદી નહીં આવે. DIIsની ખરીદી માટે સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. હવે મધ્યમ ગાળાના આઉટલૂક સાથે રોકાણ કરવું જોઈએ. Q2ની પરિણામ સિઝનથી વધુ અપેક્ષા ન રાખવી જોઈએ.


Cartrade Tech ના શેર એક વર્ષમાં 150% વધ્યો, Elara Capital ના મુજબ આગળ 44% વધુ તેજીની સંભાવના

સુનિલ સુબ્રમણ્યમના મુજબ Q3માં વેચાણ વધવાની સાથે માર્જિન વધે છે કે નહીં તે જોવું. કેપેક્સ સાથે જોડાયેલી કંપનીઓ, PSU બેન્કોમાં રોકાણ કરવું જોઈએ. બજારમાં આવેલો આ ઘટાડો ખરીદીની તક છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ રોકાણ કરી શકાય. ડિફેન્સના વેલ્યુએશન મોંઘા,પણ મધ્યમ ગાળે સારા રિટર્ન આવશે. હેવી મશિનરી કંપનીઓમાં પણ રોકાણ કરી શકાય. ઓઈલ એક્સપ્લોરેશન કંપનીઓ અમને ગમે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 25, 2025 4:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.