YES BANKમાં ભાગીદારી ખરીદી શકે છે SBI, આ ખરીદી પર કંસોર્શિયમ સંભવ! - yes bank can buy a partnership in sbi a consortium on this purchase possible | Moneycontrol Gujarati
Get App

YES BANKમાં ભાગીદારી ખરીદી શકે છે SBI, આ ખરીદી પર કંસોર્શિયમ સંભવ!

BLOOMBERGના અહેવાલ મુજબ, SBI, YES BANKમાં ભાગીદારી ખરીદી શકે છે.

અપડેટેડ 12:35:46 PM Mar 07, 2020 પર
Story continues below Advertisement

BLOOMBERGના અહેવાલ મુજબ, SBI, YES BANKમાં ભાગીદારી ખરીદી શકે છે. સરકાર YES BANK માટે રેસ્ક્યૂ પ્લાન માટે SBI ની યોજના મંજૂર કરી શકે છે. BLOOMBERG ના મુજબ સરકાર SBI ને YES BANK માં ભાગીદારી ખરીદી માટે કંસોર્શિયમ બનાવાનું કહી શકે છે.

SBI ના આ કંસોર્શિયમના બીજા સભ્યોને પણ પંસદગીનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કો BLOOMBERGQUINT ના તરફથી આ બારામાં  SBI Chairman થી જાણકારી માંગવા પર તેના તરફથી કહેવામાં આવ્યુ છે કે આ સમાચાર સંપૂર્ણપણે અટકળો પર આધારિત છે.

આ સમાચાર પછી Yes Bank ના શેરોમાં 17.24 ટકાનો ઉછાળો જોવાને મળ્યો. બીજી બાજુ SBI ના શેરોમાં 5.36 ટકા સુધીનો ઘટાડો જોવાને મળ્યો. હાલમાં આ શેરમાં શરૂઆતી કરતા ઘણો સુધારો જોવામાં આવી રહ્યો છે અને ઘટાડો ફક્ત 2.4 ટકા રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 05, 2020 10:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.