આવો જાણીએ ચોઈઝ બ્રોકિંગના સુમિત બગડિયાની પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ડીએલએફ: વેચો લક્ષ્યાંક - 180 રૂપિયા, સ્ટોપલૉસ - 195 રૂપિયા.
પિરામલ એન્ટરપ્રાઇઝ: વેચો લક્ષ્યાંક - 1250 રૂપિયા, સ્ટોપલૉસ - 1320 રૂપિયા.