દર્શકોના જવાબ આપણે જાણીશું છે આઈડીબીઆઈ કેપિટલના મિરાજ વોરા પાસેથી.
દર્શકોના જવાબ આપણે જાણીશું છે આઈડીબીઆઈ કેપિટલના મિરાજ વોરા પાસેથી.
આઈઆરસીટીસીમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
મિરાજ વોરાનું કહેવુ છે કે આઈઆરસીટીસીમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.
એસબીઆઈમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
મિરાજ વોરાનું કહેવુ છે કે એસબીઆઈમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.
ભારત પેટ્રોલિયમ્સ માંથી બહાર નીકળી જાઓ
મિરાજ વોરાનું કહેવુ છે કે ભારત પેટ્રોલિયમ્સમાં સારી તેજી જોવા નથી મળી રહી. આ સ્ટૉકમાં રોકાણ ન કરતા બીજા સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ ન આવી શકે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ ન આવી શકે. આ સ્ટૉક માંથી બહાર નીકળી જાઓ.
સ્ટરલાઇટ ટેકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો
મિરાજ વોરાનું કહેવુ છે કે સ્ટરલાઇટ ટેકમાં સારી તેજી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.