જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
કુશ ઘોડસરા -
ભારતી એરટેલ: વેચો સ્ટૉપલોસ - 506 રૂપિયા, લક્ષ્યાંક - 475 રૂપિયા.
ટીવીએસ મોટર્સ: વેચો સ્ટૉપલોસ - 404 રૂપિયા, લક્ષ્યાંક - 371 રૂપિયા.
કુનાલ પરાર -
એસબીઆઈ: વેચો સ્ટૉપલોસ - 251 રૂપિયા, લક્ષ્યાંક - 234.50-230 રૂપિયા.
ઈન્ટરગ્લોબ એવિએશન: વેચો સ્ટૉપલોસ - 1198 રૂપિયા, લક્ષ્યાંક - 1127-1105 રૂપિયા.