જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
ધવલ વ્યાસ -
એમએન્ડએમ ફાઈનાન્સ: વેચો સ્ટૉપલોસ - 292 રૂપિયા, લક્ષ્યાંક - 266 રૂપિયા.
મધરસન સુમી: વેચો સ્ટૉપલોસ - 70 રૂપિયા, લક્ષ્યાંક - 62 રૂપિયા.
યુપીએલ: વેચો સ્ટૉપલોસ - 456 રૂપિયા, લક્ષ્યાંક - 411 રૂપિયા.
જિજ્ઞેશ મહેતા -
બર્જર પેંટ્સ: વેચો સ્ટૉપલોસ - 482 રૂપિયા, લક્ષ્યાંક - 440 રૂપિયા.
નેસ્લે ઈન્ડિયા: વેચો સ્ટૉપલોસ - 15850 રૂપિયા, લક્ષ્યાંક - 15000 રૂપિયા.