જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
જિજ્ઞેશ મહેતા -
અશોક લેલેન્ડ: ખરીદો સ્ટૉપલોસ - 63 રૂપિયા, લક્ષ્યાંક - 68 રૂપિયા.
બર્જર પેંટ્સ: વેચો સ્ટૉપલોસ - 448 રૂપિયા, લક્ષ્યાંક - 412 રૂપિયા.
કુશ ઘોડસરા -
રિલાયન્સ: વેચો સ્ટૉપલોસ - 999 રૂપિયા, લક્ષ્યાંક - 820 રૂપિયા.
અદાણી એન્ટરપ્રાઈઝ: ખરીદો સ્ટૉપલોસ - 121 રૂપિયા, લક્ષ્યાંક - 147 રૂપિયા.
કુનાલ રાંભિયા -
નેશનલ એલ્યુમિનિયમ: ખરીદો લક્ષ્યાંક - 45 રૂપિયા.
કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 1100 રૂપિયા.
એચડીએફસી બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 850 રૂપિયા.