તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે દાવો કર્યો કે કોંગ્રેસમાંથી હજૂ પણ રાજીનામા પડશે. કોંગ્રેસ આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે જેની અસર જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતાઓ એકબીજાને આગલ વધવા દેતા નથી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.