ભાજપની સંસદીય દળની બેઠક મળી - bjp parliamentary party got seat | Moneycontrol Gujarati
Get App

ભાજપની સંસદીય દળની બેઠક મળી

વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર કહ્યું કે અમુક લોકો ભારત માતાની જયમાં પણ સાંપ્રદાયકિતા દેખાઈ રહી છે.

અપડેટેડ 11:55:36 AM Mar 04, 2020 પર
Story continues below Advertisement

આજે ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર કહ્યું કે અમુક લોકો ભારત માતાની જયમાં પણ સાંપ્રદાયકિતા દેખાઈ રહી છે. વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર વિપક્ષ માત્ર પોતાના પક્ષની વાત કરે છે, જ્યારે ભાજપ માટે પક્ષથી પહેલા દેશ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2020 4:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.