રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કવાયત - congress exercises for rajya sabha election | Moneycontrol Gujarati
Get App

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કવાયત

રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે. આ વખતે પ્રદેશ કોંગ્રેસ દિલ્હીના નેતાને મેદાને ઉતારી શકે છે.

અપડેટેડ 11:31:58 AM Mar 06, 2020 પર
Story continues below Advertisement

રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે. આ વખતે પ્રદેશ કોંગ્રેસ દિલ્હીના નેતાને મેદાને ઉતારી શકે છે. જેના માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી લડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. ત્યારે હવે આ મુદ્દે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કે નહીં તે હજૂ નક્કી નથી થયું. તો રાજ્યસભાની ચૂંટણી અંગે દિલ્હી હાઇકમાન્ડ તરફથી પણ ભારે હિલચાલ ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 05, 2020 4:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.