કોંગ્રેસમાં જોડાવા માટે નીતિન પટેલ સાથે કોંગ્રેસે કરેલી ટિખળ પર આજે નીતિન પટેલે કોંગ્રેસને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. નીતિન પટેલે કહ્યું છે કે હું સિદ્ધાંતવાદી છું અને આજીવન ભાજપમાં જ રહીશ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.