માર્ક ઝુકરબર્ગે એક નિવેદનમાં કહ્યું હતું કે કોવિડ 19 પછી 2024માં યોજાયેલી ચૂંટણીઓમાં ભારત સહિત ઘણા દેશોની સરકારો પડી ગઈ. અશ્વિની વૈષ્ણવે તેમના ખોટા દાવા પર યોગ્ય જવાબ આપ્યો છે.