પાક વીમા મુદ્દે વિધાનસભામાં હોબાળો - vote in the legislature on crop insurance issues | Moneycontrol Gujarati
Get App

પાક વીમા મુદ્દે વિધાનસભામાં હોબાળો

ગુજરાત વિધાનસભામાં પાક વીમાનો મુદ્દો ગુંજ્યો હતો.

અપડેટેડ 09:33:33 AM Mar 05, 2020 પર
Story continues below Advertisement

ગુજરાત વિધાનસભામાં પાક વીમાનો મુદ્દો ગુંજ્યો હતો. સરકાર વીમા કંપનીઓને નફો કરાવતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો અને ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતું. બીજી તરફ કૃષિ મંત્રી આરસી ફળદુએ પત્રકાર પરિષદ કરી પોતાનો જવાબ રજૂ કર્યો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 04, 2020 7:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.