Lok Sabha Elections 2024: ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે લગભગ 100 ઉમેદવારોની યાદી તૈયાર કરી છે. આ નામોને ઔપચારિક રીતે મંજૂર કરવા માટે 29 ફેબ્રુઆરીએ એક બેઠક યોજાવાની છે. તે પછી ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.