દિવાળી થી દિવાળી પ્રોપર્ટી માર્કેટની સ્થિતીની સમીક્ષા છે. કેવુ રહેશે આવનારૂ વર્ષ પ્રોપર્ટી માર્કેટ માટે છે. પાછલા વર્ષમાં ઘણા રિફોર્મ આવ્યા. ઇન્ડસ્ટ્રી નવા રિફોર્મ પ્રમાણે બદલાઇ રહી છે. RERA અને ડિમોનીટાઇઝેશનને 2 વર્ષ થયા છે. NBFCsની સમસ્યાથી પ્રોપર્ટી માર્કેટ પર અસર છે. સેલ્સ વધ્યુ છે પણ લોન્ચ ઘટ્યા છે. આ દિવાળી ઘર લેવાની સારી તક છે. આવતી દિવાળી સુધી સપ્લાઇ ઘટશે.
ડેવલપર સામે ઘણી સમસ્યાઓ છે. NBFCની સમસ્યાને કારણે લિક્વિડીટી સમસ્યા છે. સરકાર તરફથી મદદ મળવાની આશા છે. હાઉસિંગ માટે લિક્વિડિટી મળે એ ખૂબ જરૂરી છે. લેન્ડ એકવેસિઝન માટે ફાયનાન્સ મળેએ જરૂરી છે. ફાયનાન્સ ડેવલપપર માટે ખૂબ મોટી મુશ્કેલી છે. RERA સમગ્ર દેશમાં લાગુ થયો છે. RERAનાં કાયદા કડક છે. ક્રેડાઇનાં દરેક મેમ્બર RERAનું પાલન કરે છે. આખા વર્ષ દરમિયાન ગુજરાતમાં નવા નિયમો આવ્યા છે.
ફાયર નોમ્સનાં નવા નિયમો ગુજરાતમાં આવ્યાં છે. ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટમાં ઘણા ફેરફાર આવ્યા છે. આવાનરા 20-30 વર્ષો રિયલએસ્ટેટ ઇન્ડસ્ટ્રીનાં હશે. ગ્રાહક વેબસાઇટ પરથી મકાન લેશે એવો સમય આવશે. REITs આવતા નાના રોકાણકાર પર પ્રોપર્ટીમાં રોકાણ કરી શકશે. અમદાવાદમાં વેરફાઉસ ઇન્ડસ્ટ્રીનો GST પછી સારો ગ્રોથ છે. ગુજરાતનાં કાયદા અને ઇન્ફ્રાસ્ટ્રકચર સારૂ હોવાથી વેરફાઉસ ઇન્ડસ્ટ્રીનો વિકાસ છે. સ્કીલ્ડ લેબરને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે.
CREDAIએ આ વર્ષે 1 લાખ લોકોને સ્કીલ ટ્રેનિંગ આપી છે. સ્કીલ્ડ લેબર ગુણવત્તા યુક્ત બાંધકામ કરી શકે છે. સ્કીલ ટ્રેનિંગથી ડેવલપરની કોસ્ટ બચે છે. સ્કીલ ટ્રેનિંગથી કામદાર વધુ કમાણી કરે છે. રિયલએસ્ટેડમાં સ્કીલ્ડ, અનસ્કીલ્ડ દરેક જણ માટે રોજગારી છે. રિયલએસ્ટેટમાં ભણેલા કે અભણ દરેક માટે રોજગારની તક છે.
રિકનંસલીશેનની જરૂર દરેક રાજ્યમાં શરૂ થવું જોઇએ. CREDAIએ RERAનાં 100 વર્કશોપ કર્યાં છે. રેન્ટલનો કાયદો આવે તે ખૂબ જરૂરી છે. આવતી દિવાળી પહેલા ઘર ખરીદી લેવુ જોઇએ. રેન્ટલ પોલિસી આવે તો રેન્ટીગ પ્રક્રિયા સરળ બનશે. માર્કેટ તુટે કે વધે લોકો રિયલએસ્ટેટમાં રોકાણતો કરશે જ.