પ્રોપર્ટી બજાર: હિરાનંદાણી કેસલ રૉકનો પ્રોજેક્ટ - property bajaar hiranandani castle rock project | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: હિરાનંદાણી કેસલ રૉકનો પ્રોજેક્ટ

પવઇ મુંબઇનું ખાસ સબર્બ છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. પવઇને કુદરતી સાંનિધ્યનો લાભ.

અપડેટેડ 03:19:59 PM Oct 07, 2017 પર
Story continues below Advertisement

પવઇ મુંબઇનું ખાસ સબર્બ છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. પવઇને કુદરતી સાંનિધ્યનો લાભ. હિરાનંદાણી ગાર્ડન્સ પવઇની ઓળખ છે. હિરાનંદાણી ગ્રુપ જાણીતા ડેવલપર છે. હીરાનંદાણી 1987થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. ગ્રુપનાં ઘણા સફળ પ્રોજેક્ટ છે. પવઇ,થાણા,નવી મુંબઇમાં પ્રોજેક્ટ છે. બેંગલોરમાં હિરાનંદાણીનાં પ્રોજેક્ટ છે. ગુજરાત ગિફ્ટસિટીમાં પ્રોજેક્ટ છે.

5 એકરમાં 4-ટાવરનો પ્રોજેક્ટ છે. 750 SqFtનો 2BHK સેમ્પલ ફ્લેટ છે. RERA હેઠળ રજીસ્ટર પ્રોજેક્ટ છે. 10.8 X 20 SqFtનો લિવિંગ કમ ડાઇનિંગ એરિયા છે. 6.11 X 4 Sqftની બાલ્કનિ છે.

7.8 X 11.3 SqFtનું કિચન છે. 9.11 X 11.5 SqFtનો બૅડરૂમ છે. 9.11 X 13.11 SqFtનો બૅડરૂમ છે. 4.9 X 7.9 SqFtનો વૉશરૂમ છે. 10 X 3.2 SqFtનો પેસેજ છે.

નિરંજન હિરાનંદાણી સાથે વાતચિત
ટાઉનશીપમાં સ્કુલની સુવિધા છે. ટાઉનશીપમાં હોસ્પિટલની સુવિધા છે. કેસલ રૉક હિરાનંદાણીની 2 BHKની સ્કીમ છે. હિરાનંદાણી ગાર્ડન્સ પહેલી ટાઉનશીપ પવઇની ઓળખ બની હિરાનંદાણી ગાર્ડન્સ. ટાઉનશીપમાં સોશિયલ ઇન્ફ્રા ડેવલપ કર્યું. મુંબઇનાં હાર્દમાં સારી ટાઉનશીપ છે. હિરાનંદાણી લક્ઝરી માટે જાણીતા છે. હિરાનંદાણી દરેક પ્રોજેક્ટ કરે છે. કેસેલ રૉક અફોર્ડેબલ લક્ઝરી પ્રોજેક્ટ છે.

90% લોન ઘર ખરીદવા માટે લઇ શકાય છે. લોન સુવિધાને કારણે ઘણા લોકો ફ્લેટ લઇ શકશે. 3 વર્ષમાં પઝેશન શરૂ થશે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 50% બુકિંગ થઇ ગયુ છે. હિરાનંદાણી લોકપ્રિય ડેવલપર છે. યુઝર દ્વારા થયા છે બુકિંગ.

ઘણી બધી એમિનિટિઝનો લાભ મળશે. હરિયાળીનો લાભ મળશે. પવઇ લેક મોટુ આકર્ષણ છે. ટાઉનશીપમાં સ્કુલની સુવિધા આપેલ છે. ટાઉનશીપમાં હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ છે. ગેમ્સ માટેની સુવિધા આપવમાં આવી છે.

રૂપિયા 2 કરોડથી ફ્લેટની કિંમત શરૂ થાય છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ કેસલ રૉક છે. પવઇમાં કોમ્પેકટ ફ્લેટનાં પ્રોજેક્ટ છે. થાણામાં ઘણા પ્રોજેક્ટ છે. પહેલા એમિનિટિઝની માંગ ન હતી. હવે સુવિધાઓ સાથેના ફ્લેટ પસંદ થાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 07, 2017 3:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.