કોલક્તા બેઝડ મર્લિન ગ્રુપ છે. 35 વર્ષનો અનુભવ છે. અમદાવાદમાં 12 વર્ષથી કાર્યરત છે. લગભગ 13 સફળ પ્રોજેક્ટ છે. મર્લિન ઓપલની મુલાકાત છે. મર્લિન ઓપલનો 3BHK સેમ્પલ ફ્લેટ છે. 26 યુનિટની સ્કીમ છે. 2075 SqFtમાં 3BHK ફ્લેટ છે. બાયોમેટ્રિક એક્સેસ છે. 6 x 3 Sqftનો વેસ્ટિબ્યુલ એરિયા છે. 18 X 11 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 4.6 X 11 Sqftની બાલ્કનિ છે. ફુલસાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે. 12.3 X 11.3 SqFtનો ડાઇનિંગ એરિયા છે.
4.6 X 6.6 SqFtનો સ્ટોરરૂમ છે. 11 X 8.9 SqFtનું કિચન છે. 8.9 X 4.6 SqFtનો વોશિંગએરિયા છે. ગિઝરની વ્યવસ્થા છે. 15 X 11 SqFtનો બૅડરૂમ છે. વુડન ફિનિસ વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 4.9 X 9 SqFtનો વૉશરૂમ છે. શાવર ક્યુબિકલ તૈયાર મળશે. 12.3 X 11.3 SqFtનો બૅડરૂમ છે. 7.3 X 4.6 SqFtનો વૉશરૂમ છે. 14.3 X 11 SqFtનો બૅડરૂમ છે. 8.3 X 4.6 SqFtનો વૉશરૂમ છે.
મર્લિન ગ્રુપના હેડ ગુજરાત, ભૈરવ સંઘવી
અમદાવાદનો હાર્દ વિસ્તાર છે. પરિમલ ગાર્ડન લો ગાર્ડન નજીક છે. 20 મિનિટની દુરી પર એરપોર્ટ છે. 10 મિનિટનાં અંતરે રેલ્વે સ્ટેશન છે. હાર્દ વિસ્તારમાં પ્લોટ મેળવવા મુશ્કેલ છે. પાર્કિંગ માટેની વ્યવસ્થા સારી છે. ફ્લેટ દીઠ 2 કાર પાર્કિંગ અપાશે. 12 વર્ષથી અમદાવાદમાં પ્રોજેક્ટ છે. હાઇએન્ડ લક્ઝરી પ્રોજેક્ટ ઘણા થયા છે. 35 વર્ષ જુની કંપની છે. 3 BHKની જરૂરિયાત લોકોમાં વધુ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે.
રૂપિયા 1.25 કરોડની આસપાસ કિંમત છે. ટેરેસ ઉપર સુવિધાઓ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડન છે. ટેરેસ ગાર્ડનને ગ્રાહકો વધુ પસંદ કરે છે. ટેરેસનો સારો ઉપયોગ થઇ શકે છે. ક્લબહાઉસની સુવિધા છે. ઇનડોરની સુવિધા છે. જીમની સુવિધા છે. પાર્કિંગની સુવિધા છે. RERAનાં અમલ પહેલા BU મળી ગયુ હતુ. ગાંધીધરમાં રિડેલપમેન્ટ પ્રોજેક્ટ આવશે. લક્ઝરી ફ્લેટનો નવો પ્રોજેક્ટ છે.