ટ્રાન્સકોન ટ્રાઇમ્પની મુલાકાત છે. ટ્રાન્સકોન ટ્રાઇમ્પનો 4 BHK સેમ્પલ ફ્લેટ છે. ટ્રાન્સકોન મુંબઇનાં ડેવલપર્સ છે. 20 વર્ષથી વધુનો અનુભવ છે. 40 લાખ મિલિયન SqFtનું ડેવલપમેન્ટ છે. 8 મિલિયન SqFtમાં બાંધકામ ચાલુ છે. 4 એકર જમીન પર પ્રોજેક્ટ છે. 220 યુનિટની સ્કીમ છે. 2,3,4 BHKનાં વિકલ્પો છે. પોડિયમ પર મળશે વિવિધ સુવિધાઓ છે. 2321 SqFt વિસ્તારમાં સેમ્પલ ફ્લેટ છે.
19 X 3.9 SqFtનો પેસેજ છે. 19.3 X 27.9 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. 10.6 ફિટની ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. ઇમ્પોર્ટેડ માર્બલનું ફ્લોરિંગ છે. આર્ટપિસ રાખી શકાય છે. 134 Sqftનું ઓપન ડેક છે. 9 X 19.9 SqFt કિચન છે. વાઇટગ્રેનાઇટનાં પ્લેટફોર્મ છે. કેબિનેટ બનાવી શકાય છે. યુટિલિટી એરિયા છે. 12 X 22.6 SqFtનો બૅડરૂમ છે.
11.6 X 12.6 SqFtનો ડ્રેસિંગ એરિયા છે. 11.6 X 8.3 SqFtનો વૉશરૂમ છે. 300 SqFtનો ફેમલિરૂમ છે. 5.6 X 6.6 SqFtનો પાઉડરરૂમ છે. 12 X 17.6 SqFtનો બૅડરૂમ છે. 6 X 8.9 SqFtનો વૉશરૂમ છે. 12 X 15.9 SqFtનો બૅડરૂમ છે. 6 X 9.6 SqFtનો વૉશરૂમ છે.
ટ્રાન્સકોનનાં વિશાલ મખીજા સાથે વાતચિત
ટ્રાન્સકોન ટ્રાઇમ્પ અલ્ટ્રા લક્ઝરી પ્રોજેક્ટ છે. અંધેરી જુનુ ઇન્ડસ્ટ્રીયલ હબ છે. વોક ટુ વર્ક કલ્ચર પ્રમોટ કરવાનાં પ્રયાસ છે. અંધેરીમાં લક્ઝરી પ્રોજેક્ટની જરૂર છે. અંધેરીની કનેક્ટિવિટી ખૂબ સારી છે. લિન્ક રોડ નજીક છે. અંધેરીનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. અંધેરીમાં મોટા લે આઉટમાં પ્રોજેક્ટ છે. ફિલ્મી હસ્તીઓએ નોંધાવ્યા છે પ્રોજેક્ટમાં ફ્લેટ છે. ROIનો લાભ ગ્રાહકોને મળી શકશે. જોગિંગ ટ્રેકની સુવિધા છે.
ફિટનેસ સેન્ટર્સની સુવિધા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટની સારો પ્રતિસાદ છે. ગ્રાહકોને ઇનપુટ ક્રેડિટ પાસ કરાઇ છે. 50% બુકિંગ થઇ ચુક્યું છે. વિવિધ સ્કીમ અપાઇ રહી છે. વિવિધ પેમેન્ટ પ્લાનની ઓફર છે. 2 BHKની કિંમત લગભગ રૂપિયા 3 કરોડ છે. 3 BHKની કિંમત લગભગ રૂપિયા 4.5 કરોડ છે. 4 BHKની કિંમત લગભગ રૂપિયા 8.9 કરોડ છે. ટાવર-1 જુન 2019 સુધી અપાઇ શકે છે.
RERA મુજબ 2021માં પઝેશન છે. પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ટ્રાન્સકોન ટ્રાઇમ્પ હાલ 4 એકરમાં થઇ રહ્યો છે. નવા ટાવર આવતા 7 એકરમાં પ્રોજેક્ટ છે. બ્રાન્દ્રામાં પ્રોજેક્ટ છે. મુલુન્ડમાં પ્રોજેક્ટ છે. મલાડમાં JV પ્રોજેક્ટ છે. થાણેમાં JV પ્રોજેક્ટ છે. સાન્તાક્રુઝમાં કમર્શિયલ પ્રોજેક્ટ આવશે.