પ્રોપર્ટી બજાર: રિવિયેરા એલિટની મુલાકાત - property bajar a visit to the riviera elite | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: રિવિયેરા એલિટની મુલાકાત

ગોયલ અને HN સફલનું JV છે. 204 યુનિટની સ્કીમ છે.

અપડેટેડ 12:05:34 PM Dec 28, 2019 પર
Story continues below Advertisement

ગોયલ અને HN સફલનું JV છે. 204 યુનિટની સ્કીમ છે. 1990 થી 5740 SqFt રેરા કાર્પેટનો વિકલ્પો છે. 4 લિફ્ટની સુવિધા છે. 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા છે. 2500 SqFtમાં 5 BHKનો સેમ્પલ ફ્લેટ છે.

6.6 x 9 SqFtનો વેસ્ટિબ્યુલ એરિયા છે. શૂ રેક બનાવી શકાય. ઇન્ટિયર ડિઝાઇનિંગ કરી શકાય. 13 x 21 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ડાઇનિંગ એરિયા અલગ કરી શકાય. 12.6 x 21 SqFtનો ડાઇનિંગરૂમ છે. 25 x 21 SqFtનો હોલ છે. પાર્ટીશન કરી રૂમ અલગ કરી શકાય. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 21.9 x 7 SqFtની બાલ્ક્નિ છે. સ્ટોરેજ યુનિટ બનાવી શકાય.

15 x 11 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ મળશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. 3.10 x 8.8 SqFtનો સ્ટોરએરિયા છે. ફ્રીજ માટેની જગ્યા. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. 6.3 x 8.9 SqFtનો વોશિંગ એરિયા છે.

13 X 19 SqFtનો બૅડરૂમ છે. વુડન ફ્લોરિંગ છે. AC માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેનાં પોઇન્ટ છે.

8.6 X 13 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે. વોકિંગ વોર્ડરોબ મળશે. 12 X 19 SqFtનો બૅડરૂમ છે. ફુલ સાઇઝ વિન્ડો છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 7.8 X 13 SqFtનો વૉશરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે.

16.6 X 12 SqFtનો બૅડરૂમ છે. સ્ટડીટેબલ બનાવી શકાય. 6.6 X 8.6 SqFtનો વૉશરૂમ છે. 12 X 16.6 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. બૅડ માટેની જગ્યા છે. બુક રેક બનાવી શકાય. સ્ટડીટેબલ બનાવી શકાય. 7 X 5.6 SqFtનો વૉશરૂમ છે.

12 X 13.6 SqFtનો બૅડરૂમ છે. 8.3 X 5 SqFtનો વૉશરૂમ છે. પૂજારૂમ મળશે. એક કોમન વૉશરૂમ મળશે.

ગોયલનાં ધર્મેશ મોદી સાથે ચર્ચા
બોપલ-સાઉથબોપલમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. શેલા, બોપલ-સાઉથબોપલ સાથે કનેક્ટેડ છે. સાણંદ રોડની કનેક્ટેવિટી છે. સ્કાયસિટી ટાઉનશીપનો લાભ છે. ટાઉનશીપમાં લક્ઝરી ફ્લેટ બની શકે. ટાઉનશીપ માટેનાં અલગ નિયમ છે. 4 BHK અહી વ્યાજબી કિંમતે મળશે. શેલાની કનેક્ટિવિટી ખૂબ સારી છે. ક્લબ નજીક છે. સાણંદનાં લોકો પ્રિમિયમ ફ્લેટ લઇ શકે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે.

શેલાનો લેન્ડમાર્ક પ્રોજેક્ટ બનશે. શેલામાં જમીનની કિંમત વધી છે. પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ છે. નવો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. 4 BHKની કિંમત ₹1.9 કરોડ છે. શેલામાં પ્રિમિયમ ફ્લેટની માંગ છે. ક્લબ લેવલની એમિનિટીઝ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ટાઉનશીપનાં લાભ પણ મળશે. સેન્ટ્રલ ગાર્ડન અપાશે.

ચિલ્ડ્રન પ્લે એરિયા પણ મળશે. સ્કાયસિટી ટાઉનશીપનો પ્રોજેક્ટ છે. 104 એકરની ટાઉનશીપ છે. ટાઉનશીપમાં દરેક પ્રકારનાં પ્રોજેક્ટ છે. HNસફલ અને ગોયલનો JV પ્રોજેક્ટ છે. માર્કેટ સર્વે મુજબ પ્લાનિંગ છે. ડુપ્લેક્ષની માંગ જોવા મળે છે. બંગલોની ફીલ સુરક્ષા સાથે મળે તે હેતુ છે. ટ્રિપ્લેક્ષનાં વિકલ્પ પણ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે.મિડ 2022માં પઝેશન અપાશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 21, 2019 4:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.