પ્રોપર્ટી બજાર: સેરેનિટી ગાર્ડનની મુલાકાત - property bajar a visit to the serenity garden | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: સેરેનિટી ગાર્ડનની મુલાકાત

સેરેનિટી ગાર્ડનનો 4BHK નો સેમ્પલ ફ્લેટ છે. 230 યુનિટની સ્કીમ છે.

અપડેટેડ 02:44:50 PM Jun 02, 2018 પર
Story continues below Advertisement

સેરેનિટી ગાર્ડનનો 4BHK નો સેમ્પલ ફ્લેટ છે. 230 યુનિટની સ્કીમ છે. 13 માળનાં 8 ટાવર છે. 1573 થી 2377 SqFtનાં વિકલ્પો છે. 2173 SqFtમાં 4BHK સેમ્પલ ફ્લેટ છે. બાયોમેટ્રિક લોકની સુવિધા ઉપલબ્ધ છે. 6 x 6 Sqftનો વેસ્ટિબ્યુલ એરિયા છે. એક બૅડરૂમ પ્રવેશ પાસે છે. 28.6 X 20 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. 17.6 X 6 Sqftની બાલ્કનિ છે.

બાલ્કનિમાંથી મળશે સારા નજારાનો લાભ. 11.4 X 14 SqFtનું કિચન છે. ક્વાટર્સ ગ્રેનાઇટ પ્લેટફોર્મ છે. 11.4 X 7 SqFtનો વોશિંગ એરિયા છે. 5 X 6 SqFtનો સ્ટોરરૂમ છે.

16 X 13 SqFtનો બૅડરૂમ છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ 5.4 X 9 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન કરી શકાય. 9.4 X 5 SqFtનો ડ્રેસિંગએરિયા છે. 12.6 X 7.6 SqFtનો વૉશ-ડ્રેસિંગ એરિયા છે.

વિશાળ ત્રીજો બૅડરૂમ છે. 5 X 8.1 SqFtનો વૉશરૂમ છે. 11 X 15 SqFtનો બૅડરૂમ છે. 7.3 X 5 SqFtનો વૉશરૂમ છે. સેન્ટ્રલાઇઝ સોલર સિસ્ટમની સુવિધા છે. ગરમ પાણીની સુવિધા છે.

શુભજીવન ડેવલપર્સના પાર્ટનર જેનિશભાઇ અજમેરા સાથે ચર્ચા
કાલાવાડ રોડ વિકસતો વિસ્તાર છે. જુના રોડ પર મોટા પ્લોટ ઉપલબ્ધ નથી. નવો DP આવી ગયો છે. વિવિધ મોલ નજીક છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 70 થી 80% બુકિંગ થઇ ગયુ છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. કલબહાઉસની સુવિધા છે.

બેન્કવેટ હોલની સુવિધા છે. બાળકોને રમવા માટેની જગ્ચા છે. મુવી હોલની સુવિધા છે. 17,18 મહિનાથી પઝેશન શરૂ થશે. રીંગ રોડ તૈયાર થવાની શક્યતા. કમર્શિયલ પ્રોજેક્ટ નજીક છે. 4-5 ગણુ એપરિસિયએશન મળી શકશે. 150 રીંગરોડ પર બે કમર્શિયલ પ્રોજેક્ટ છે. હાલ રાજકોટમાં ગ્રુપનું ફોક્સ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 02, 2018 2:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.