આર્યન યુરેકાનો સેમ્પલ ફ્લેટ છે. પ્રોપર્ટી બજાર અમદાવાદનાં ગોતામાં છે. ગોતા વિકસતો વિસ્તાર છે. 5 વર્ષમાં પ્રોપર્ટીની કિંમતમાં વધારો છે. ગોતામાં વિવિધ પ્રોજેક્ટ છે. ગુજરાત હાઇકોર્ટ નજીક છે. વિવિધ હોસ્પિટલ નજીક છે. નિરમા યુનિવર્સિટી નજીક છે. થિએટર નજીક છે.
આર્યન અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. 2 દાયકાથી વધુનો અનુભવ છે. રેસિડન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ છે. અમદાવાદનાં ગોતામાં ઘણા પ્રોજેક્ટ છે. 3100ચોમી વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 1300 SqFt વિસ્તારમાં 4 BHK ફ્લેટ છે. 13 માળનું ટાવર છે. એક માળ પર 4 ફ્લેટ છે. CCTVની સુરક્ષા છે. 4.6 X 4 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. 12 X 18 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 22 X 6 SqFtની બાલ્કનિ છે. હિટ પ્રુફ ગ્લાસનો ઉપયોગ કર્યો છે.
10 X 18 SqFt કિચન & ડાઇનિંગ એરિયા છે. 10 X 6 SqFtની બાલ્કનિ છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. 5 X 8 SqFtનો વોશએરિયા છે. 4 X 4 SqFtનો સ્ટોરરૂમ છે. 11 X 17 SqFtનો બૅડરૂમ છે. હિટપ્રુફ ગ્લાસની વિન્ડો છે. 4 X 7 SqFtનો વૉશરૂમ છે. 11 X 13 SqFtનો બૅડરૂમ છે. 4 X 7 SqFtનો વૉશરૂમ છે. 11 X 10 SqFtનો બૅડરૂમ છે. 4.3 X 6 SqFtનો વૉશરૂમ છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. 5 X 5.9 SqFtનો વૉશરૂમ છે.
આર્યનગ્રુપના ડિરેક્ટર અને આર્કિટેક્ટ, તનમય પ્રજાપતિ સાથે વાતચીત
ગોતા વિસ્તારનો 10 વર્ષમાં ઘણો વિસ્તાર થયો. ગોતા હવે અમદાવાદનો ભાગ છે. ગોતા હવે વિકસિત વિસ્તાર બન્યો છે. 2 કિમીનાં રેડિયસમાં દરેક સુવિધા છે. SG હાઇવે નજીક છે. ગ્રુપનાં ગોતામાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રાહકનાં સંતોષને મહત્વ છે.