પ્રોપર્ટી બજાર: ક્રાફ્ટ અનંતાની મુલાકાત - property bajar craft anantas interview | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: ક્રાફ્ટ અનંતાની મુલાકાત

14 માળનું એક ટાવર છે. 42 યુનિટની સ્કીમ છે. CCTV ની સુરક્ષા છે.

અપડેટેડ 03:34:59 PM Aug 18, 2018 પર
Story continues below Advertisement

14 માળનું એક ટાવર છે. 42 યુનિટની સ્કીમ છે. CCTV ની સુરક્ષા છે. બાયોમેટ્રિક લોક છે. 100 થી 125ચોમીની સાઇઝનાં વિકલ્પો છે. 125ચોમીનો સેમ્પલ ફ્લેટ છે. ક્રાફ્ટ અન્તાની મુલાકાત છે. ક્રાફ્ટ અન્તા નો 3BHKનો સેમ્પલ ફ્લેટ છે. 6.6 X 8 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. પ્રવેશ પાસે એક બૅડરૂમ 12 X 17.6 SqFtનો લિવિંગરૂમ છે.

ડબલચાર્જડ વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 7.6 X 5.6 SqFtની બાલ્કનિ છે. કન્સિલ કરેલા ACનાં પોઇન્ટ ઇન્ટરનેટ અને DTHની સુવિધા છે. 12.9 X 13.3 SqFtનો ડાઇનિંગએરિયા છે. સ્ટોરેજ યુનિટ રાખી શકાય. 5.3 X 3.6 SqFtનો પૂજારૂમ છે. 11.6 X 9.6 SqFtનું કિચન છે. 5.10 X 5 SqFtનો સ્ટોરરૂમ છે.

5.10 X 5.6 SqFtનો વોશિંગએરિયા છે. 17 X 11 SqFtનો બૅડરૂમ છે. વુડનલુકવાળા વિટ્રીફાઇડ ટાઇલ્સ છે. 7.6 X 5 SqFtનો વૉશરૂમ છે. 15 X 11 SqFtનો બૅડરૂમ છે. ડબલગેઝ ગ્લાસની વિન્ડો છે. 11.6 X 12 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે.

ક્રાફટ ગ્રુપનાં ડિરેક્ટર દેવર્શીભાઇ પટેલ સાથે ચર્ચા

માણેકબાગ વિકસિત વિસ્તાર છે. માણેકબાગમાં ખાલી પ્લોટ નથી. જુના બિલ્ડિંગ તોડી નવા બન્યા છે. જીવનજરૂરિયાતની દરેક વસ્તુ નજીક છે. માણેકબાગ વેલ કનેક્ટેડ એરિયા છે. સોશિયલ ઇન્ફ્રા ડેવલપ છે. અમદાવાદનાં દરેક વિસ્તાર નજીક છે. માણેકબાગ હાર્દ વિસ્તાર છે. BRTSને કારણે વધુ FSI
ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોનની FSIનો લાભ છે. 4ની FSI મળતા 15 માળનું ટાવર છે.

250 વારનો ફ્લેટ છે. દેરાસર નજીક છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ 60% સુધીનું બુકિંગ થઇ ગયું છે. RERA રજીસ્ટ્રર પ્રોજેક્ટ છે. એકસેસ કંટ્રોલની સુવિધા છે. એસ્ટેટ મેનેજર અપાશે. ગેસ્ટરૂમની અલગ સુવિધા છે. લોકરરૂમની સુવિધા છે.

સ્કાયડેસ્કની સુવિધા છે. ટેરેસ પર વિવિધ સુવિધા છે. ટેરેસ પર પેન્ટ્રી અપાશે. સોસાયટીની આવકનું આયોજન છે. પાર્કિંગની સારી સુવિધા છે. ફ્લેટ દીઠ બે પાર્કિંગની વ્યવસ્થા છે. મે 2019 સુધી બાંધકામ થઇ જશે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 18, 2018 3:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.