પ્રોપર્ટી બજાર: પલાવાસિટીમાં એક્સોટિકાનો સેમ્પલ ફ્લેટ - property bajar exotic sampling flat in palasati | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: પલાવાસિટીમાં એક્સોટિકાનો સેમ્પલ ફ્લેટ

4500 એકરમાં બનેલી ટાઉનશીપ છે. દરેર રોજીંદી જરૂરિયાત માટેની તમામ સુવિધા છે.

અપડેટેડ 02:25:20 PM Aug 26, 2017 પર
Story continues below Advertisement

4500 એકરમાં બનેલી ટાઉનશીપ છે. દરેર રોજીંદી જરૂરિયાત માટેની તમામ સુવિધા છે. લોધા વર્લ્ડ સ્કુલ, એક્સપિરિયા મોલ છે. પલાવામાં વિજળી પાણીની જરૂરિયાત માટે આગવી વ્યવસ્થા છે. દિવા સ્ટેશન 1.5 કિમી છે. નવી મુંબઇનું નવુ એરપોર્ટ નજીક છે.

પલાવા સિટીએ 4500 એકરમાં બનેલી એક વેલ પ્લાન ટાઉનશીપ છે. જેમા તમને તમારા નિવાસની આસપાસ આ સિટીની અંદરજ તમામ સુવિધાઓ મળી રહેશે. પલાવામાં વિજળી પાણી અને સુરક્ષા ની જરૂરિયાત માટે આગવી વ્યવસ્થાઓ છે. તો બીજી તરફ લોધા લોધા વર્લ્ડ સ્કુલ અને પવાર સ્કુલ જેવી નામી સ્કુલો છે.

એક્સપિરિયા મોલ પણ પલાવા સિટીમાં જ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો દિવા અને થાણે સ્ટેશન નજીક છે તો નવુ એરપોર્ટ પણ પલાવાથી નજીક થશે. આ ઉપરાંત પલાવા સિટી ખાસ બસ વ્યવસ્થા પણ આપે છે.

પલાવામાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ અને ફુટબોલ ગ્રાઉન્ડ ઉપરાંત રહેવાસીઓ માટે પણ વિવિધ સુવિધાઓ છે અને પર્યાવરણની જાળવણી પર પણ ધ્યાન અપાયું છે.

મુંબઇનું લોધા ગ્રુપ મુંબઇના માર્કેટમાં જાણીતુ નામ છે. આ ગ્રપ દ્વારા મુંબઇ ઉપરાંત હૈદરાબાદ, પુના અને લંડનમાં પણ પ્રોજેક્ટ થઇ રહ્યાં છે. લોધા ગ્રુપ હાલમાં મુંબઇમાં દુનિયાનું સૌથી ઉંચુ વર્લડ ટાવર પણ બનાવી રહી છે.


લોધા ગ્રુપ દ્વારા રેસિડન્શિયલ અને કમર્શિયલ બન્ને પ્રાકારનાં ઘમા પ્રોજેક્ટ ડેવલપ થઇ ચુક્યા છે. લોધા ગ્રુપ પાસે ઘણી મોટી લેન્ડ બેન્ક છે જયા હાલમાં ઘણુ ડેવલપમેન્ટ ચાલી પણ રહ્યું છે. ડોબીવલી પાસે કંપનીનો ટાવનશીપનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેની મુલાકાતે આજે પહોચ્યું છે.

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પલાવા 4500 એકરમાં ફેલાયેલી ટાઉનશિપ છે. પલાવા સિટી સુવિધાઓથી સુસજ્જ છે. નામી સ્કુલો ટાઉનશિપમાં છે. સારી ક્નેક્ટિવિટીનો લાભ છે. ક્રિકેટ સ્ટેડિયમનો લાભ છે. ફુટબોલ ગ્રાઉન્ડની સુવિધા છે. પર્યોવરણનો ખાસ ખ્યાલ છે.

લોધા મુંબઇનાં જાણીતા ડેવલપર

હૈદરાબાદ અને પુણેમાં પ્રોજેક્ટ છે. લંડનમાં પણ લોધાનાં પ્રોજેક્ટ છે. વર્લ્ડ ટાવર લોધાનો પ્રોજેક્ટ છે. પલાવા સિટી ટાઉનશિપ પ્રોજેક્ટ છે. 969 SqFt વિસ્તારમાં સેમ્પલ ફ્લેટ છે. 22 માળનું ટાવર એક્સોટિકા છે. માર્બલ ફ્લોરિંગ છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. મોડ્યુલર કિચન બિલ્ડર દ્વારા છે. 21 X 25 SqFtનો લિવિંગરૂમ છે. 9 X 3.9 Sqftનું ડેક છે.

8 X 9 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે છે. 8 X 3.6 SqFtનો સ્ટોરરૂમ છે. 9 X 8.6 SqFtનો રૂમ છે. મિનિથિએટર બનાવી શકાય છે. સુવિધાજનક કિચન છે. 10 X 11 SqFtનો બૅડરૂમ છે.

11.3 X 10 SqFtનો બૅડરૂમ છે. 11.3 X 3.9 Sqftનું ડેક છે. બે બૅડરૂમમાં વુડન ફ્લોરિંગ મળશે. 6 X 7.10 Sqftની બાલ્કનિ છે. 5 X 8 SqFtનો વૉશરૂમ છે. સારા નજારોનો લાભ છે. પૂજા કોર્નર બનાવી શકાય છે.

લોધા ગ્રુપનાં સીએમઓ વિરલ ઓઝા સાથે ચર્ચા

પલાવા સિટી એક મોડલ ટાઉનશિપ છે. સિટિઝન માટે ખાસ સુવિધાઓ છે. અફોર્ડેબિલિટી સાથે સારી લાઇફ સ્ટાઇલ છે. ક્મ્યુનિટી ડેવલપ કરવાનો પ્રયાસ છે. પલાવામાં ટેકનોલોજીનો ખાસ ઉપયોગ છે. પલાવાનાં રહિસો માટે ખાસ એપલિકેશન છે. ટોપ 50 ટાઉનશિપ બનવાનો પ્રયાસ છે. 13 ક્લબહાઉસ કાર્યરત છે.

કુલ 25 ક્લબહાઉસ ટાઉનશિપમાં છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. એફઆઈએફએ સર્ટિફાઇડ ફુટબોલ ફિલ્ડ છે. ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધા છે. ગોલ્ફકોર્સની સુવિધા છે. ફાયર સ્ટેશનની સુવિધા છે. કનેક્ટિવિટીનો લાભ વધી રહ્યો છે. પલાવા બસની સુવિધા છે. એમએમઆરડીનું ત્રીજુ ગ્રોથ હબ છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે.

સોલાર એનર્જીનો ઉપયોગ છે. પીસીએમએ દ્વારા મેન્ટેન્નસ છે. અર્બન પ્લાનિંગ એક્સપર્ટની સેવા છે. કમાન્ડ સેન્ટરની વ્યવસ્થા છે. સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા છે. ઇમરજન્સી માટે ખાસ વ્યવસ્થા છે. 60,000 લોકો પલાવાના સભ્યો છે. 1200 એકરમાં ડેવલમેન્ટમાં છે. 8000 ઘરો વેચાયા છે. રૂપિયા 40 લાખથી કિંમત શરૂ છે.

1,2 અને 3 BHKનાં વિકલ્પો છે. પલાવામાં અમુક પ્રોજેક્ટને ઓસી મળી ચુક્યાં છે. રોરા રજીસ્ટ્રેશન થઇ ચુક્યું છે. એક્સોટિકાને ઓસી મળી ગયુ છે. લોધાનાં 30થી વધુ એક્ટિવ પ્રોજેક્ટ છે. મુંબઇ, પુના, લંડનમાં પ્રોજેક્ટ છે. આ વર્ષે નવા 7 પ્રોજેક્ટ લોન્ચ થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2017 2:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.