પ્રોપર્ટી બજાર: ગોકુલ ઇન્ફ્રાકોનના સ્વની મુલાકાત - property bajar gokul infracon swa interview | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: ગોકુલ ઇન્ફ્રાકોનના સ્વની મુલાકાત

ગોકુલ ગ્રુપ ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે. સ્વ ગોકુલ ગ્રુપની પહેલો પ્રોજેક્ટ છે.

અપડેટેડ 01:50:21 PM Jan 05, 2019 પર
Story continues below Advertisement

ગોકુલ ગ્રુપ ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે. સ્વ ગોકુલ ગ્રુપની પહેલો પ્રોજેક્ટ છે. ચાંદખેડામાં ગ્રુપની મોટી લેન્ડબેન્ક છે. કુંવરજી ગ્રુપ સ્વનાં માર્કેટિંગ પાર્ટનર છે. પ્રોપર્ટી બજાર ચાંદખેડામાં છે. અમદાવાદનો સૌથી વિકસિત વિસ્તાર છે. પાંચ વર્ષમાં ખૂબ તેજીથી વિકાસ થયો છે. ગુજરાત ONGCની મુખ્ય ઓફીસ નજીક છે. 8KM અંતરે એરપોર્ટ છે. સાબરમતી રેલવે સ્ટેશન નજીક છે. PVR અને સીટિગોલ્ડ જેવા મલ્ટીપ્લેક્સ છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી નજીક છે. વિશ્વકર્મા એન્જિંયરીંગ કૉલેજ નજીક છે. વિસ્તારમાં હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ છે. પ્રખ્યાત સ્કૂલો 2KM અંતર પર છે.

ગોકુલ ઇન્ફ્રાકોનના સ્વની મુલાકાત કરી રહ્યા છે. પ્લોટીંગ અને બંગ્લોઝની સ્કિમ છે. 550 SqYardsમાં સેમ્પલ હાઉસ છે. 4980 SqFtમાં ક્નસ્ટ્રકશન છે. ગ્રાઉન્જ પ્લસ બે માળનું ક્નસ્ટ્રકશન છે. વિશાળ પેસેજ મળશે. 40 X 18 SqFtનો ખુલ્લો પેસેજ છે. પેસેજમાં ગાર્ડન કે વોટરબૉડી બનાવી શકાય છે. ગાડી પાર્કિંગની સ્પેસ છે. કોમન CCTV લગાવી આપવામાં આવશે. મેઇનડોર પર CCTV લગાવી શકાય છે. પ્રવેશ દ્વારનુ ઇન્ટીરિયર કરાવી શકાય છે. 32 X 32 SqFtનો ડ્રોઇંગ રૂમ છે.

સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV અને AC માટેની સ્પેસ છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. ડ્રોઇંગ રૂમમાં પૂજા ઘર બનાવવાની જગ્યા છે. 8 X 10 SqFtનો પૂજારૂમ છે. ડ્રોઇંગ રૂમને અડીને ઓપન વરંડા છે. 16 X 16 SqFtનો ઓપન વરંડા છે. કિંચન-ડ્રોઇંગ રૂમ વચ્ચે ડાઇનિંગ એરિયા છે. 18 X 16 SqFtનો ડાઇનિંગ એરિયા છે. કબોર્ડ બનાવવાની પણ સ્પેસ છે. 20 X 16 SqFtનો કિચન એરિયા છે. ગેસ કનેક્શન ડેવેલોપર દ્વારા મળશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે.

સર્વિસ પ્લેટફોર્મ બનાવવાની સ્પેસ છે. ડબલડોર ફ્રીજ મુકી શકાય છે. એક્સ્ટ્રા પ્લેટફોર્મ કરાવી શકાય છે. 6 X 12 SqFtનો સ્ટોર એરિયા છે. 1580 SqFtનો ફર્સ્ટ ફ્લોર છે. 16 X 18નો એક રૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. મીની થિએટર બનાવી શકાય છે. ફર્સ્ટ ફ્લોર પર ચાર રૂમ બનાવાયા છે. બીજા રૂમને માસ્ટર બેડરૂમ બનાવી શકાય છે. વોર્ડરોબ બનાવી શકાય છે. બન્ને સાઇડ ફુલ સાઇઝ વિન્ડો બનાવી શકાય છે. 12 X 7.6 SqFtનું વોશરૂમ છે.

ફૂલ સાઇઝનો બેડ લગાવી શકાય છે. ચિલ્ડ્રન રૂમ બનાવી શકાય છે. સ્ટડી ટેબલ મુકી શકાય છે. બુક્સ માટે રેક બનાવી શકાય છે. 16 X 18 SqFtનો ત્રીજો બેડરૂમ છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. વોર્ડરોબ બનાવી શકાય છે. 8 X 16 SqFtનું વોશરૂમ છે. બાથટબ લગાવી શકાય છે. પેરેન્ટ્સ રૂમ બનાવી શકાય છે. 14 X 16 SqFtનો ચોથો બેડરૂમ છે. ફૂલ સાઇઝનો બેડ મુકી શકાય છે. બાલ્કની બનાવી શકાય છે. વોર્ડરોબ બનાવી શકાય છે. TV મુકવા માટેની સારી સ્પેસ છે.


8 X 10 SqFtનું વોશરૂમ છે. સેકન્ડ ફ્લોર પર ઓપન ટેરેસ રાખી શકાય છે. 1500 SqFtનો એરિયા છે. જીમ અને ઓફિસ એરિયા બનાવી શકાય છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. 20 X 20 SqFtની સ્પેસ છે. ઓપન પેસેજ બનાવી શકાય છે. એક્સ્ટ્રા સામાન પેસેજમાં મુકી શકાય છે. એક બેડરૂમ પણ બનાવી શકાય છે. 32 X 16 SqFtનો બેડરૂમ છે. ડબલ બેડ લગાવી શકાય છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV અને AC મુકી શકાય છે. વોશરૂમ બનાવી શકાય છે. અલગ સ્ટોરેજ રૂમ બનાવી શકાય છે.

ગોકુલ ઇન્ફ્રાકોનનાં મેનેજમેન્ટ સાથે ચર્ચા

સારો કનેક્ટિવીટિ એરિયા છે. સરદાર પટેલ રિંગરોડ કનેક્ટેડ છે. અમદાવાદનો સૌથી વિકસિત વિસ્તાર છે. 8KM અંતરે એરપોર્ટ છે. સાબરમતી રેલવે સ્ટેશન નજીક છે. BRTS અને મેટ્રો સાથે કન્ક્ટેડ છે. અઘોરા મોલ નજીક છે. વૈષ્ણવદેવી સર્કલ નજીક છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી નજીક છે. વિશ્વકર્મા એન્જિંયરીંગ કૉલેજ નજીક છે. વિસ્તારમાં હોસ્પિટલ, મેડિકલ કૉલેજ છે. સરાઉન્ડિંગ રિસ્પોન્સ સારો છે. કુંવરજી સ્વનાં માર્કેટીંગ કન્સલ્ટન્ટ છે. ટોટલ 68 પ્લોટ્સ છે.

600-2000 SqYardનાં પ્લોટ્સ છે. પબ્લિક તરફથી સારો રિસ્પોન્સ છે. પ્રોફેશનલ અને ડેવેલોપરોની વસ્તી છે. 2 કરોડ 75 લાખ સ્ટાર્ટિંગ પ્રાઇઝ છે. પોતાની જરૂરત પ્રમાણે ઘર બનાવી શકાય છે. ડેવેલોપર દ્વારા પણ કન્સ્ટ્રકશન થઇ શકશે. રેરા રજીસ્ટ્રેશનની જરૂર નથી. ખુદનુ અને ખુદ માટેનું ઘર- વિઝન છે. ક્લબ હાઉસ આપવામાં આવશે. જીમ, બેન્ક્વેટ એરિયા, સ્વિમીંગ પુલ છે. ફન્કશન્સ માટે 6 કોમન પ્લોટ છે. ગ્રિનરીમાં ડેવેલોપ પ્રોજેક્ટ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 05, 2019 1:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.